Chanakya biography in gujarati

ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. હું આશા રાખું છું કે તમને અમારો ચાણકયનો જીવન ૫રિચય (Chanakya Biography in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. Early years First steps Professional growth Public recognition Peak period Later years Public interest Professional activity Media attention
અહી Chanakya Niti Book ની PDF Book gujarati માં આપેલી છે. સંપૂર્ણ ચાણક્ય નીતિ અથવા ચાણક્યની રાજનીતિ એ આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ પ્રાચીન ભારતીય પુસ્તક છે, જે સફળતા,નેતૃત્વ અને માનવ સ્વભાવ વિશે માર્ગદર્શન આપે છે.